કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

કોરોના વાઇરસ (COVID-19)ની વૈશ્વિક મહામારી દરમિયાન લોકો સાથે જોડાયેલા રહેવામાં WhatsApp તમારી કેવી રીતે મદદ કરી શકે છે

તમારા માટે સૌથી મહત્ત્વના હોય એ લોકો સાથે કનેક્ટ થવામાં WhatsApp તમારી મદદ કરે છે. તમે WhatsAppનો ઉપયોગ મિત્રો અને કુટુંબીજનોની સંભાળ રાખવા માટે, સરકાર તરફથી આવેલી સૌથી તાજેતરની આરોગ્યને લગતી માહિતી અંગે વાકેફ રહેવા અને જવાબદારીપૂર્વક માહિતી શેર કરવા માટે કઈ રીતે કરી શકો તેની કેટલીક રીતો અહીં આપેલી છે. જો તમે WhatsApp પર નવા હોવ અથવા બસ ફરીથી તમારું જ્ઞાન તાજું કરવા માંગતા હોવ તો, શરૂઆત કેવી રીતે કરવી તે માટે અહીં પગલાં અનુસારની માર્ગદર્શિકા આપેલી છે.

ઘરે બેઠાં જોડાઓ

તમે એક જ સ્થળે ન હોય ત્યારે એકબીજા સાથે જોડાયેલ રહેવા અને પ્રિયજનોને સહયોગ આપવા માટે ગ્રૂપ, વોઇસ, અને વીડિયો કૉલ જેવા WhatsApp ફીચરનો ઉપયોગ કરો.

માહિતીના વિશ્વસનીય સ્ત્રોત પસંદ કરો

પ્રાદેશિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સંસ્થાઓ સાથે કનેક્ટ થાઓ. સૌથી નવી માહિતી અને માર્ગદર્શિકા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અથવા તમારા રાષ્ટ્રીય આરોગ્ય મંત્રાલય જેવા વિશ્વાસપાત્ર સ્ત્રોત પરથી માહિતી મેળવો.

અફવાઓ ફેલાતી અટકાવવામાં મદદ કરો

તમને પ્રાપ્ત થતા મેસેજ વિશે વિચારો, કારણ કે કોરોના વાઇરસ અંગે તમે પ્રાપ્ત કરતાં હોવ તે બધી માહિતી સચોટ ન હોય એવું પણ બને. અન્ય ભરોસાપાત્ર સ્રોત જેમ કે, તથ્ય તપાસકો પાસે હકીકતની ખાતરી કરો, અથવા આંતરરાષ્ટ્રીય હકીકત-તપાસનાર નેટવર્ક (IFCN)ના ચેટબોટ દ્વારા +1 (727) 2912606 પર માહિતીની ચકાસણી કરો. જો તમને કોઈક બાબત સાચી હોવાની ખાતરી ન હોય, તો તેને ફોરવર્ડ કરશો નહીં.

સમાજના આગેવાનો

આ પડકાર સામે લડવા માટે તમને સજ્જ કરવા અમે સમાજના આગેવાનોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ. જ્યારે લોકો કોરોના વાઇરસ અંગે ચિંતિત છે તેવા સમયે તમે તમારા સમાજના લોકોને માહિતગાર કરવા અને તેમની સાથે જોડાયેલા રહેવા માટે WhatsAppનો ઉપયોગ કેવી રીતે કરી શકો તે જાણો.

હેલ્થ કેર પ્રોફેશનલ

તમે તમારા દર્દીઓ સાથે કેવી રીતે કનેક્ટ થઈ શકો, કોમ્યુનિટીને માહિતી કેવી રીતે આપી શકો, રિમોટ કોન્ફરન્સ કેવી રીતે હોસ્ટ કરી શકો, વારંવાર પૂછાતા પ્રશ્નો માટે ઝડપી જવાબો કેવી રીતે સેટ અપ કરી શકો વગેરે વિશે જાણો.

વધુ જાણો >

અધ્યાપકો

WhatsApp પર તમારા વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે કનેક્ટ થવું, અસાઇન્મેન્ટ કેવી રીતે મોકલવા અને મેળવવા, ટેક્સ્ટ અને વૉઇસ મેસેજના રૂપમાં પાઠ કેવી રીતે શેર કરવા વગેરે વિશે જાણો.

વધુ જાણો >

બિન-નફાકારક સંસ્થાઓ અને સ્થાનિક સરકારો

તમારી સંસ્થાનો પરિચય આપો, તમારી કોમ્યુનિટી સાથે જોડાયેલા રહો, સચોટ અને સમયસર માહિતી શેર કરો, તમારી ટીમ સાથે સહકાર સાધો, સામાન્ય પ્રશ્નોના તાત્કાલિક જવાબ આપો વગેરે.

વધુ જાણો >

લોકલ બિઝનેસ

તમારા ગ્રાહકો સાથે જોડાયેલા રહેવાની વધુ રીતો શોધો, હાલનો કામકાજનો સમય શેર કરો, પિકઅપ અને ડિલિવરીને વધુ અસરકારક બનાવો, નિયમિત ઇન્વેન્ટરી અપડેટ આપો વગેરે.

વધુ જાણો >

સ્ટોરી

આ પડકારજનક સમય દરમિયાન લોકો તેમની કોમ્યુનિટી સાથે કનેક્ટ થવા માટે કેવી રીતે WhatsAppનો ઉપયોગ કરે છે તે જુઓ:

પાકિસ્તાનમાં એક WhatsApp ગ્રૂપે દેશના સૌથી નબળા લોકોને ગરીબીમાં ડૂબવાથી બચાવવા માટે 21 મિલિયન રૂપિયા એકત્ર કર્યા: અહીં લેખ વાંચો >

ઇટાલિયન મેયરોનું એક ગ્રૂપ WhatsApp વડે સંપર્કમાં રહે છે: અહીં લેખ વાંચો >

ઇટાલીના નેપલ્સમાં પ્રાથમિક શાળાઓ બંધ હોવા છતાં શિક્ષણ ચાલુ રાખે છે, WhatsAppનો ઉપયોગ કરીને પરિવારોને અસાઇન્મેન્ટ મોકલે છે: અહીં લેખ વાંચો >

હોંગકોંગમાં એક વ્યક્તિ લોકલ બિઝનેસના સમર્થનમાં સમુદાયને એકત્ર કરવા માટે WhatsApp તરફ વળી રહ્યો છે: અહીં લેખ વાંચો >

જોર્ડનમાં એક રોજગાર સશક્તિકરણ કાર્યક્રમ મહિલાઓને કોરોના વાયરસનો પ્રકોપ થતાં નોકરી શોધવા પ્રેરિત કરવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યો છે: અહીં લેખ વાંચો >

પેરિસમાં તબીબી વ્યાવસાયિકોએ હોસ્પિટલની ક્ષમતા પર નવીનતમ અપડેટ મેળવવા માટે એક WhatsApp ગ્રૂપ બનાવ્યું: અહીં લેખ વાંચો >

ભારતના કોઇમ્બતુરમાં અધિકારીઓ WhatsApp દ્વારા મીટિંગ યોજે છે: અહીં લેખ વાંચો >

સીરિયામાં શરણાર્થી શિબિરોમાં શિક્ષકો WhatsApp પર માતાપિતા સાથે વીડિયો પાઠ શેર કરે છે: અહીં લેખ વાંચો >

ભારતમાં ગુલામીમાંથી બચેલા લોકો તેમના સાથીદારોમાં કોરોના વાયરસ વિશે જાગૃતિ લાવવા માટે WhatsApp ગ્રૂપનો ઉપયોગ કરે છે: અહીં લેખ વાંચો >

બ્રાઝિલના ફ્લોરિયાનોપોલિસમાં દર્દીઓ WhatsAppનો ઉપયોગ કરીને એપોઇન્ટમેન્ટ નિર્ધારિત કરી શકે છે અને પ્રશ્નો પૂછી શકે છે: અહીં લેખ વાંચો >

વૈશ્વિક ભાગીદારો

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ