કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

ગ્રૂપ વડે કનેક્ટ થાઓ અને વધુ કામ પૂર્ણ કરો

તમારા સૌથી નજીકના મિત્રો સાથેની દૈનિક ચેટથી લઈને તમારા સહ-કાર્યકરોની સાથે ચેક ઇન કરવા સુધી, WhatsApp ગ્રૂપ મેસેજિંગ તમારાં તમામ લોકોની સાથે સંપર્કમાં રહેવામાં તમારી મદદ કરે છે. તે મફત*, ખાનગી છે અને તેમાં વાતચીતોને વધુ સરળ અને વધુ પ્રોડક્ટિવ બનાવવા માટે તમને જોઈતી સુવિધાઓ છે.

* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા ઇન્ટરનેટની સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.

WhatsApp ગ્રૂપ મેસેજિંગ સમગ્ર iPhone અને Android પર દરેકને એકસાથે લાવે છે, પછી ભલેને તમે કોઈ લગ્નને પ્લાન કરી રહ્યા હો, કોઈ ગ્રૂપ પ્રોજેક્ટ કરી રહ્યા હો કે બસ ખબર-અંતર જાણી રહ્યા હો.

  • વીડિયો, ટેક્સ્ટ અને વોઇસ મેસેજ સાથેની મલ્ટિમીડિયા વાતચીતને ફીચર કરતા whatsapp ચેટ થ્રેડનો સ્ક્રીનશોટ, જે લોકપ્રિય મેસેજિંગ ઍપ પર અવરોધરહિત વાતચીત પ્રદર્શિત કરી રહેલ છે
  • ઇવેન્ટ પ્લાનિંગ માટેનો whatsapp ગ્રૂપ ચેટનો સ્ક્રીનશોટ, જે મેળાવડા અને મીટઅપનું સંકલન કરવા માટેની ઍપની સહયોગકારી સુવિધાઓને હાઇલાઇટ કરતી ટેક્સ્ટ મેસેજ સાથેની સંગઠિત વાતચીતને ફીચર કરે છે
  • જેમાં સ્વાદિષ્ટ ખાદ્યની ચર્ચા થાય છે અને ઇન્ટરેક્ટિવ મતદાન છે તેવા whatsapp ચેટ થ્રેડનો સ્ક્રીનશોટ, જે ઍપની ચેટ થીમને પ્રદર્શિત કરી રહેલ છે
  • ચેટમાં તમારું વ્યક્તિત્વ લાવો

    વીડિયો નોંધ વડે તમે શું કરી રહ્યા છો તે તમારાં લોકોને બતાવો, વોઇસ મેસેજ વડે તેમના ખબર-અંતર જાણો અથવા ગ્રૂપ વીડિયો કૉલ પર દરેક જણને એકસાથે લાવો.

  • પ્લાન કરો અને અપડેટ મેળવો

    WhatsApp ગ્રૂપ મેસેજિંગ વડે, તમે નિર્ણયો લેવા માટે મતદાન મોકલી શકો, ઇવેન્ટ બનાવી શકો, RSVPને ટ્રેક કરી શકો અને સીધા જ ચેટમાં મોટી ફાઇલોને મોકલી શકો છો.

  • એકસરખી રુચિઓ પર કનેક્ટ થાઓ

    તમારા શોખ અને ફેનડમ માટે ગ્રૂપ ચેટ શરૂ કરો તથા થીમ અને ગ્રૂપ ફોટા વડે તમારી ચેટને કસ્ટમાઇઝ કરો.


તમારાં ગ્રૂપનું સંચાલન કરો

ખાનગી ગ્રૂપ મેસેજિંગની સુવિધાઓ વડે સલામત રહો

તમે ગ્રૂપમાં તમને કોણ ઉમેરી શકે તે નિયંત્રિત કરી શકો છો, ચોક્કસ સમયના ગાળા પછી મેસેજને ગાયબ થવા માટે સેટ કરી શકો છો અથવા એવા મેસેજ મોકલી શકો છો કે જે મેસેજ મેળવનાર દ્વારા એકવાર ખોલવામાં આવે તે પછી ચેટમાંથી તે ગાયબ થઈ જાય. અને, તમે વણજોઈતા કૉલ અને મેસેજ બંધ કરવા માટે ગમે ત્યારે ચોક્કસ નંબર/વ્યક્તિઓ સાથે સંપર્ક તોડી શકો છો.

વધુ જાણો

ડિવાઇસ ભલેને ગમે તે હોય, લોકોને આમંત્રણ આપો

તમે Android પર હો કે પછી iOS પર, તમારા WhatsApp ગ્રૂપમાં 1000 જેટલાં લોકોને આમંત્રણ આપો. એડમિન એ પસંદ કરી શકે છે કે લોકોને કોણ ઉમેરી શકે અને દૂર કરી શકે.


વધુ સુવિધાઓ વડે વધુ કહો

ઇમોજી, સ્ટિકર, વોઇસ મેસેજ અને વીડિયો મેસેજ દરેક ક્ષણમાં સ્વયંને અભિવ્યક્ત કરવા માટે તમને જોઈતા હોય તે બધા વિકલ્પો તમને આપે છે.

વધુ જાણો

કોમ્યુનિટી વિશે વધુ જાણો

એડમિન માટે કેવી રીતે શ્રેષ્ઠ રીતે સુવિધાઓનો ઉપયોગ કરવો અને તેમની કોમ્યુનિટીનું સંચાલન કરવું તે સંબંધી શિક્ષણનાં વધારાનાં સંસાધનો.

કોમ્યુનિટી શિક્ષણનું કેન્દ્ર

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
Whatsapp પર Android અથવા iPhone માટે ગ્રૂપ મેસેજ કે ટેક્સ્ટ કેવી રીતે બનાવવી?
WhatsApp પર કોઈ ગ્રૂપ કેવી રીતે ડિલીટ કરવું?
હું iPhone અથવા Android પર ગ્રૂપ મેસેજમાં લોકોને કેવી રીતે આમંત્રણ આપું?
WhatsApp ગ્રૂપમાં લોકોને કેવી રીતે ઉમેરવાં?
હું કોમ્યુનિટી વિશે વધુ ક્યાં જાણી શકું?
હું કોમ્યુનિટી કેવી રીતે બનાવું?
કોમ્યુનિટી ઘોષણાઓ શું છે?
હું કોમ્યુનિટીમાં લોકોને કેવી રીતે આમંત્રણ આપું?
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ