મિત્રો "Weather Tv" ચેનલ ઉપરથી તમને સમગ્ર રાજ્યના હવામાન અંગેની નિયમિત માહિતી મળતી રહેશે. જેથી અહીંની માહિતી તમને ખેતી કાર્યોમાં આગોતરા આયોજન ગોઠવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તમારા બીજા મિત્રોને પણ આ "Weather Tv" ચેનલમાં જોડવા નમ્ર વિનંતી.🙏🙏
ખાસ નોંધ : અહીં મૂકવામાં આવતી હવામાનની માહિતી એ હવામાનના વિવિધ મોડેલો ઉપર અભ્યાસ કરીને રજૂ કરવામાં આવે છે. માટે અહીં મૂકવામાં આવેલી માહિતીને ધ્યાનમાં રાખીને કોઈપણ ખાનગી નિર્ણય લેવા નહીં. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.