WhatsAppની સલામતી સંબંધી ટિપ્સ
ખાનગી મેસેજિંગની અંગત પ્રકૃતિને ધ્યાનમાં રાખતા, તમારી પ્રાઇવસી અને સુરક્ષા અમારા માટે મહત્ત્વપૂર્ણ છે, જેથી અમે અમારી ઍપમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનું નિર્માણ કર્યું છે.
અમે વધારાની સુવિધાઓ પણ વિકસિત કરી છે જે તમને WhatsApp પર સલામત રહેવામાં મદદ કરે છે.