WhatsApp સલામતી સલાહ

નીજી સંદેશસંચારણના અંગત હોવાના કારણે, તમારી ગોપનીયતા અને સુરક્ષા અમારા માટે મહત્વપૂર્ણ છે. તમારા સંદેશાઓ અને કૉલ્સ સ્વચાલિત રીતે શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ દ્વારા સુરક્ષિત થઈ જાય છે, જેથી WhatsApp સહિત, કોઈ પણ તેમને વાંચી કે સાંભળી શકે નહીં.

તમને WhatsApp પર સુરક્ષિત રહેવામાં મદદરૂપ થતી વધારે વિશેષતાઓ પણ અમે બનાવી છે.

તમારી ગોપનિયતા સેટિંગ્સ પર નિયંત્રણ રાખો

તમારા પ્રોફાઈલ ફોટા, છેલ્લે જોયું અને બાબતને બધા દ્વારા, માત્ર સંપર્કો દ્વારા જ, અથવા કોઈના દ્વારા પણ નહીં જોઈ શકવા પર સેટ કરો.

જરૂર વગરના વપરાશકર્તાઓને પ્રતિબંધિત કરો

કોઈ વાતમાંથી કોઈએ જરૂર વગર તમારો સીધેસીધો સંપર્ક સાધી શકવાથી રોકો.

ખાતા માહિતીની વિનંતી કરો

તમારા WhatsApp ખાતાની માહિતી અને સેટિંગ્સની રીપોર્ટ મેળવો.

વાતનીં અંદરથી સંદેશાઓ સાફ કરો

કોઈ વ્યક્તિગત અથવા સમૂહ વાતની અંદરથી બધા સંદેશાઓ એક સાથે રદ્દ કરો.

વંચાયાના ચિહ્ન બંધ કરો

તમે કોઈના સંદેશને વાંચ્યું કે નહીં, તેની તેમને જાણ થાય કે નહીં તેની પસંદગી કરો.

સ્પામને રદ્દ કરીને તેની ફરિયાદ કરો

ઍપની અંદરથી જ સ્પામની ફરિયાદ કરો.

સમૂહને છોડો

કોઈ પણ સમયે સમૂહમાંથી બહાર નીકળો.

દ્વીપદી પ્રમાણીકરણ સક્ષમ કરો

વધારાની સલામતી સક્ષમ કરવા માટે છ આંકડા વાળું પીન બનાવો.

વધુ ઉપાયો

કૃપયા વપરાશકર્તા માટે સલામતીના વિષયો કાજે, આ વારંવાર પૂછાયેલ પ્રશ્ન વાંચો.