કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

ખાનગી રીતે મેસેજ મોકલો

તમારી પ્રાઇવસી એ અમારી પ્રાથમિકતા છે. WhatsApp પર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે, તમારા વ્યક્તિગત મેસેજ, ફોટા, કૉલ અને વધુ બાબતો તમારી અને તમે જેમને પસંદ કરો છો તે લોકોની વચ્ચે જ રહે છે, એટલે કે WhatsApp પણ તેમને જોઈ શકતું નથી.

whatsapp ઍપનો સ્ક્રીનશોટ જે મેસેજનું એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન બતાવે છે

ભલેને તે તમારાં કન્ફેશન હોય, તમારા મુશ્કેલ વાદવિવાદો હોય કે પછી નાદાન આંતરિક મજાકો હોય, WhatsAppની પ્રાઇવસી તમારી વાતચીતોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન

WhatsApp પર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે લૉકથી વ્યક્તિગત મેસેજ, કૉલ, ફોટા અને વીડિયો સુરક્ષિત હોય છે, ફક્ત મેસેજ મેળવનાર અને તમારી પાસે જ તેમને અનલૉક કરવા અને વાંચવા માટે જરૂરી ખાસ કી હોય છે.

પ્રાઇવસીનાં વધારાનાં સ્તરો

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી પણ આગળ, WhatsApp તમારી બધી જ વાતચીતો પર રક્ષણનાં વધારાનાં સ્તરો ઓફર કરે છે.

તમારા માટે જરૂરી એવી પ્રાઇવસીને નિયંત્રિત કરો

WhatsAppનાં પ્રાઇવસી સેટિંગ વડે, તમે શું શેર કરો, તમે ઓનલાઇન કેવી રીતે દેખાઓ છો અથવા તમારી સાથે કોણ વાત કરી શકે તે તમને પસંદ કરવા મળે છે.

'લૉક કરેલી ચેટ'ની સુવિધાઓ અને 'ચેટને આર્કાઇવ કરો'ની સુવિધા બતાવતું whatsapp પ્લેટફોર્મ

ચેટ લૉક

પાસવર્ડ તમારી સૌથી વધુ વ્યક્તિગત ચેટનું રક્ષણ કરે છે, જેથી કરીને તમે તેમને ખાનગી અને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકો. લૉક કરવામાં આવતી ચેટને તમારી ચેટના લિસ્ટથી 'લૉક કરેલી ચેટ' ફોલ્ડરમાં છુપાવવામાં આવશે, જેથી તમે તમારા ફોનનો ઉપયોગ કરી રહેલી અન્ય કોઈ પણ વ્યક્તિને તે જોવાથી અટકાવી શકો.

વધુ જાણો

ગાયબ થતા મેસેજ

ગાયબ થતા મેસેજની સુવિધા વડે, તમારા દ્વારા મેસેજ મોકલવામાં આવ્યા પછી તેને ગાયબ થવા સેટ કરીને કયા મેસેજ રહેશે અને કેટલા સમય સુધી રહેશે તે તમે નિયંત્રિત કરી શકો છો.

વધુ જાણો
'મ્યૂટ એન્ક્રિપ્શન' અને 'ગાયબ થતા મેસેજ'ની સુવિધાઓ ધરાવતાં ગ્રૂપ બતાવતું whatsapp પ્લેટફોર્મ
whatsapp ઍપમાં 'અજાણ્યા કૉલરને સાઇલન્સ કરો'ની સુવિધાનો સ્ક્રીનશોટ

અજાણ્યા કૉલરને સાઇલન્સ કરો

સ્પામ અને અજાણ્યા સંપર્કોને તમને કૉલ કરવાથી દૂર કરો, જેથી તમે તમારા માટે ખરેખર મહત્ત્વની હોય તેવી વાતચીતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો.

વધુ જાણો

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત
બેકઅપ

તમારાં ઓનલાઇન બેકઅપને ખાનગી રાખો. WhatsApp એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સુરક્ષાને iCloud અથવા Google Driveમાં સેવ થયેલા તમારા મેસેજ સુધી વિસ્તારવા માટે 'એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ'ની સુવિધાને ચાલુ કરો.

વધુ જાણો
જે બેકગ્રાઉન્ડમાં ચાલે છે તે 'એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનવાળા બેકઅપ'ની સુવિધાનો સ્ક્રીનશોટ
whatsapp ઍપ પર 'છેલ્લે જોયું' અને 'ઓનલાઇન' સુવિધાનો સ્ક્રીનશોટ

છેલ્લે જોયું
અને ઓનલાઇન

તમે ઇચ્છતા હો એવાં લોકો જ તમને જોઈ શકે તેવું પસંદ કરો. તમે ક્યારે ઓનલાઇન છો અને તમે WhatsAppનો ઉપયોગ છેલ્લે ક્યારે કરેલો તે કોણ જોઈ શકે તે પસંદ કરવા તમે તમારાં પ્રાઇવસી સેટિંગને કસ્ટમાઇઝ કરી શકો છો.

વધુ જાણો

સુરક્ષા
અને સલામતી

હેકર અને કૌભાંડકારીઓથી તમારા એકાઉન્ટનું રક્ષણ કરો અને અનિચ્છિત ચેટને રોકો.

વધુ જાણો
whatsapp ઍપ પર બ્લોક અને ડિલીટ કરવાની 'સુરક્ષા અને સલામતી'ની સુવિધાનો સ્ક્રીનશોટ

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નો જુઓ
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન શું છે?
બે વાર ખાતરી શું છે?
શું WhatsApp ખાનગી અને સુરક્ષિત છે?
WhatsApp પર તમારાં પ્રાઇવસી સેટિંગમાં કેવી રીતે ફેરફાર કરવો
WhatsApp પર પ્રાઇવસી વિશેના તમારા પ્રશ્નોના જવાબ આપવા.
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ