કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોડિઝાઇન દ્વારા સુરક્ષિતતમારી રોજબરોજની બાબતોને શેર કરોચેનલને ફોલો કરો
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ડિઝાઇન દ્વારા સુરક્ષિત

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો

    • તમારી રોજબરોજની બાબતોને શેર કરો

      સ્ટેટસ પર ફોટા, વીડિયો, વોઇસ નોંધ શેર કરો

    • ચેનલને ફોલો કરો

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
Business automated messages

તમે ચેટ કરો છો ત્યાંથી જ પૈસાની લેવડદેવડ કરો

પછી ભલેને ઘરે પૈસા મોકલવા હોય, તમારા કાકીના જન્મદિવસની ભેટના પૈસાનો હિસ્સો આપવાનો હોય, કે મિત્રને ભોજન માટે પૈસા ચૂકવવાના હોય, આ બધું જ કોઈ ફી વગર WhatsApp પર કરો.

અત્યારે જ સેટ અપ કરો

સલામત રહો

અનધિકૃત પ્રવૃત્તિથી પોતાને સુરક્ષિત રાખો

પૈસા મોકલવી વખતે હંમેશા તમારો UPI પિન વાપરો. WhatsApp તમારા કાર્ડ કે UPI પિનની માહિતી સ્ટોર કરતું નથી.

મારા પેમેન્ટની માહિતી કેવી રીતે સુરક્ષિત છે?

શરૂઆત કરવી

ઝડપી ટ્રાન્સફર માટે સરળ સેટઅપ

UPI આધારિત ઍપનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિ સાથે પૈસાની લેવડદેવડ કરવા માટે, બસ એક વાર WhatsApp પર તમારું બેંક એકાઉન્ટ ઉમેરો.

પેમેન્ટ કેવી રીતે સેટ કરવું

બેંક ઉમેરો
ખાતરી કરો
ટ્રાન્સફર કરો
બિઝનેસ દ્વારા આપમેળે મોકલાતા મેસેજ

સંકલિત સુવિધાઓ

બધું એક જ જગ્યાએ

ચેટમાં તમારા ટ્રાન્સફરના સ્ટેટસની ખાતરી કરો અને પેમેન્ટના સેટિંગમાં અગાઉના ટ્રાન્ઝેક્શન જુઓ.

વધુ જાણકારી માટે પેમેન્ટ મદદ કેંદ્રની મુલાકાત લો

આ માટે અપનાવાતી પદ્ધતિ

વિશ્વસનીય પેમેન્ટ ભાગીદારો

પૈસા સીધા બેંક એકાઉન્ટો વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે. WhatsApp પરની પેમેન્ટ સુવિધાનું BHIM UPI દ્વારા સંચાલન થાય છે અને ભારતમાંના પેમેન્ટ ભાગીદારો દ્વારા તેના પર પ્રક્રિયા કરવામાં આવે છે.

વિશ્વસનીય પેમેન્ટ ભાગીદારો
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ