કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

બૌદ્ધિક સંપત્તિ નીતિ: તમારા સ્વામિત્વ (કૉપીરાઇટ) અને નિશાન (ટ્રેડમાર્ક

WhatsApp LLC ("WhatsApp," "અમારું", "અમે", અથવા "આપણે") લોકો અને સંસ્થાઓના બૌદ્ધિક સંપદાના અધિકારોના રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારા યુઝર અમારા એપ્સને સ્થાપિત (ઇન્સ્ટોલ), તેમાં પહોંચ મેળવીને (ઍક્સેસ), અથવા અમાર ઍપ્સ, સેવાઓ, વિશેષતાઓ, સોફ્ટવેર, કે વેબસાઈટ (એકસાથે, "સેવાઓ")નો ઉપયોગ કરીને અમારી સેવાની શરતો ("શરતો") સાથે સંમતિ આપે છે. અમારી શરતો અમારા યુઝરને અમારી સેવાઓના ઉપયોગ દરમિયાન, કોઈ બીજાની સ્વામિત્વ (કૉપીરાઇટ) અને નિશાન (ટ્રેડમાર્ક) સમેત, બૌદ્ધિક સંપદાના અધિકારોનો ઉલંઘન કરવાની અનુમતી આપતી નથી.

અમારી પ્રાઇવેસી પોલિસીમાં વિસ્તારથી જણાવેલ છે તે મુજબ અમે સામાન્ય રૂપે અમારી સેવાઓ પ્રદાન કરતા સમય, અમારા યુઝરના મેસેજ જાળવતા નથી. પણ, અમે અમારા યુઝરના એકાઉન્ટની માહિતી, તેમના પ્રોફાઈલ પિક્ચર, પ્રોફાઈલના નામ, અથવા સ્ટેટસ મેસેજ, જો તેઓ આ માહિતીનું તેમના એકાઉન્ટની વિગતોના ભાગ તરીકે સમાવેશ કરે, તો તેનું આતિથ્ય (હોસ્ટ) કરીયે છીએ.

પાછા ઉપર જાઓ

સ્વામિત્વ (કૉપીરાઇટ)

કૉપિરાઇટ ઉલ્લંઘનની જાણ અને કોઈ પણ ઉલ્લંઘન કરતી સામગ્રીને કાઢી નાખવાની વિનંતી માટે, જેનું WhatsApp આતિથ્ય કરી રહ્યું હોય (જેમ કે WhatsApp યુઝરનું પ્રોફાઇલ પિક્ચર, પ્રોફાઇલ નામ, અથવા સ્થિતિ સંદેશ) કૃપયા પૂર્ણ કૉપિરાઇટ ઉલ્લંઘનનો દાવો કરતો (નીચે જણાવેલ મુજબ બધી માહિતી સહીત ઇમેઇલ કરો) ip@whatsapp.com પર એક ઇમેઇલ કરો. તમે પૂર્ણ કૉપિરાઇટ ઉલ્લંઘનનો દાવો WhatsAppના કૉપિરાઇટ એજન્ટને ટપાલથી પણ કરી શકો છો:

WhatsApp LLC WhatsApp Copyright Agent 1601 Willow Road Menlo Park, California 94025 United States of America ip@whatsapp.com

કૉપિરાઇટ ઉલ્લંઘનના દાવાની જાણ કરતા પેહલા, તમારા પ્રમાણે જે સંબંધિત WhatsApp યુઝર છે જેણે કૉપિરાઇટનું ઉલ્લંઘન કર્યાનું તમે માનતા હોવ, તેને એક સંદેશ મોકલી શકો છો. તમે WhatsAppનો સંપર્ક કર્યા વિના પણ સમસ્યાને ઉકેલી શકો છો.

પાછા ઉપર જાઓ

ટ્રેડમાર્ક

ટ્રેડમાર્ક ઉલ્લંઘનની જાણ અને કોઈપણ ઉલ્લંઘન કરતી સામગ્રીને કાઢી નાખવાની વિનંતી માટે, જેનું WhatsApp આતિથ્ય કરી રહ્યું હોય (જેમ કે WhatsApp યુઝરનું પ્રોફાઇલ પિક્ચર, પ્રોફાઇલ નામ, અથવા સ્થિતિ સંદેશ) કૃપયા પૂર્ણ ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો દાવો કરતો (નીચે જણાવેલ મુજબ બધી માહિતી સહિત) ip@whatsapp.com પર એક ઇમેઇલ કરો.

ટ્રેડમાર્ક ઉલ્લંઘનના દાવાની જાણ કરતા પેહલા, તમારા પ્રમાણે જે સંબંધિત WhatsApp યુઝર છે જેણે ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કર્યું હોય તેને એક સંદેશ મોકલી શકો છો. તમે WhatsAppનો સંપર્ક કર્યા વિના પણ સમસ્યાને ઉકેલી શકો છો.

પાછા ઉપર જાઓ

WhatsAppને કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો દાવો મોકલવામાં કઈ વિગતોનો સમાવેશ કરશો

કૃપા કરીને નીચે જણાવેલ બધીજ માહિતીનો કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્ક ઉલ્લંઘનના દાવામાં સમાવેશ કરશો:

  • તમારો સંપર્ક કરવા માટેની પૂરી જાણકારી (પૂરું નામ, પૂરું સરનામું, અને ફોન નંબર). નોંધ કરો કે તમારી સંપર્કની માહિતી, તમારા નામ અને ઇમેઇલ સાથે (જો ઉપલબ્ધ હોય તો), તમારા સંસ્થાનનું કે ક્લાયન્ટ, જે કથિત અધિકારના માલિક હોય એમનું સરનામું, તમારા અધિકાર ઉલ્લંઘન દાવાની વિગતો એ વ્યક્તિને આપીયે છીએ જેમની વિષય વસ્તુ તમે રિપોર્ટ કરી રહ્યા છો. તમે ઇચ્છો તો તમારું વ્યાવસાયિક અથવા બિઝનેસ ઇમેઇલ એડ્રેસ જ્યાં તમારો સંપર્ક થઇ શકે એ આપી શકો છો.
  • કૉપિરાઇટ કામ અથવા ટ્રેડમાર્ક જેનું ઉલ્લંઘનથવાનો તમે દાવો કરી રહ્યા હોવ તેનું વર્ણન.
  • જે વિષય વસ્તુનો અમારી સેવાઓ પર હોસ્ટ થઈ રહ્યું હોય, જેનું કૉપિરાઇટ કામ અથવા ટ્રેડમાર્ક ઉલ્લંઘનથવાનો તમે દાવો કરી રહ્યા હોવ તેનું વર્ણન.
  • અમારી સેવાઓ પર વિષય વસ્તુને સ્થિત કરવા માટે પરવાનગી માટે પર્યાપ્ત માહિતી. આ કરવા માટેનો સૌથી સરળ રીત એ છે કે તમે એ વ્યક્તિનો ફોન નંબર આપો જેણે ઉલ્લંઘન કરતી વિગતો અમારી સેવા દ્વારા રજુ કરી છે.
  • એક ઘોષણા કે:
    • તમને વિશ્વાસ છે કે દર્શાવ્યા પ્રમાણે કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્ક વિષય વસ્તુનેનો ઉપગયોગ, જેની તમે ફરિયાદ કરી છે તે કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્ક માલિક, તેના એજન્ટ, અથવા કાયદા દ્વારા અધિકૃત નથી;
    • તમારા દાવાની માહિતી ચોક્કસ છે; અને
    • ખોટી જુબાની દંડ હેઠળ, તમે જાહેર કરો છો કે, તમે એક વિશિષ્ટ કૉપિરાઇટ અથવા ટ્રેડમાર્ક જેનું કથિત રૂપે ઉલ્લંઘન થયું છે તેના મલિક છો અથવા માલિક વતી કાર્ય કરવા માટે અધિકૃત છો.
  • તમારા ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર અથવા ભૌતિક હસ્તાક્ષર.

પાછા ઉપર જાઓ

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ