કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોજોડાયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
ડાઉનલોડ કરો
સેવાની શરતો2023 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • જોડાયેલા રહો

      વૈશ્વિક સ્તરે તમારા ગ્રાહકો સુધી પહોંચો.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp Business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
WhatsApp વેબડાઉનલોડ કરો

કૂકીઝ

કૂકીઝ વિષે

કૂકી એક નાની ટૅક્સ્ટ ફાઈલ છે જે તમારા બ્રાઉઝરને તમે જે વેબસાઈટ પર જાઅો તેને તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલ પર સંગ્રહ કરવા માટે કહે છે.

અમે કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરીયે છીએ

અમે કૂકીઝનો ઉપયોગ અમારી સેવાને સમજવા, સુરક્ષિત રાખવા, કામ કરવા, અને સેવા પૂરી પાડવા માટે કરીયે છીએ. દાખલા તરીકે, અમે કૂકીઝનો ઉપયોગ આ બધા માટે કરીયે છીઅે:

  • WhatsAppને વેબ અને ડેસ્કટોપ માટે, અને બીજી વેબ આધારિત સેવાઅો પૂરી પાડવા, તમારા અનુભવો સુધારણા કરવા, અમારી સેવાઅોનો થતો ઉપયોગ સમજવા, અને અમારી સેવાઓની વિશિષ્ટ રીતે સંરચના કરવા માટે;
  • એ સમજવા માટે કે અમારા કયા વારંવાર પુછાતા પ્રશ્નો સૌથી વધારે પ્રખ્યાત છે અને તમને અમારી સેવાઓ સંબંધિત વિષય પર ઉવિત જાણકારી આપવા માટે;
  • તમારા વિકલ્પો યાદ રાખવા માટે, જેમકે તમારી ભાષાની પસંદગીઓ, અમારી સેવાઓને તમારી પસંદગી પ્રમાણે સંરચિત કરવા માટે; અને
  • અમારી વેબસાઇટ પર લોકપ્રિયતા પર આધારિત વારંવાર પુછાતા પ્રશ્નોનો ક્રમાંક નક્કી કરવા માટે, અમારી વેબ આધારિત સેવાઓના ઉપભોક્તાઓને મોબાઈલના મુકાબલામાં ડેસ્કટોપના ઉપભોક્તાઅો રૂપે સમજવા માટે, અથવા અમારા ઘણા ખરા વેબપેજોની લોકપ્રિયતા અને કાર્યસાધકતાને સમજવા માટે.

પાછા ઉપર જાઓ

કેવી રીતે કૂકીઝ નું નિયંત્રણ કરશો

કૂકીઝના સેટિંગ્સને બદલવા માટે તમે તમારા બ્રાઉઝર અથવા ઉપકરણ તરફથી પૂરા પાડવામાં આવેલ સૂચનો અનુસરી શકો છો (સામાન્ય રીતે "સેટિંગ્સ" અથવા "પસંદગીઓ" હેઠળ સ્થિત હોય છે). મહેરબાની કરીને નોંધ કરો કે જો તમે તમારા બ્રાઉઝર અથવા ઉપકરણને કૂકીઝને અક્ષમ કરવા માટે સુયોજિત કરશો, તો અમારી ઘણી સેવાઓ યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં.

પાછા ઉપર જાઓ

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગોડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસ્ટોરીબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીઓબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsapp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રકોરોના વાઇરસ
ડાઉનલોડ કરો

2023 © WhatsApp LLC

સેવાની શરતો