કૂકીઝ
કૂકીઝ વિષે
કૂકી એક નાની ટૅક્સ્ટ ફાઈલ છે જે તમારા બ્રાઉઝરને તમે જે વેબસાઈટ પર જાઅો તેને તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલ પર સંગ્રહ કરવા માટે કહે છે.
અમે કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરીયે છીએ
અમે કૂકીઝનો ઉપયોગ અમારી સેવાને સમજવા, સુરક્ષિત રાખવા, કામ કરવા, અને સેવા પૂરી પાડવા માટે કરીયે છીએ. દાખલા તરીકે, અમે કૂકીઝનો ઉપયોગ આ બધા માટે કરીયે છીઅે:
- WhatsAppને વેબ અને ડેસ્કટોપ માટે, અને બીજી વેબ આધારિત સેવાઅો પૂરી પાડવા, તમારા અનુભવો સુધારણા કરવા, અમારી સેવાઅોનો થતો ઉપયોગ સમજવા, અને અમારી સેવાઓની વિશિષ્ટ રીતે સંરચના કરવા માટે;
- એ સમજવા માટે કે અમારા કયા વારંવાર પુછાતા પ્રશ્નો સૌથી વધારે પ્રખ્યાત છે અને તમને અમારી સેવાઓ સંબંધિત વિષય પર ઉવિત જાણકારી આપવા માટે;
- તમારા વિકલ્પો યાદ રાખવા માટે, જેમકે તમારી ભાષાની પસંદગીઓ, અમારી સેવાઓને તમારી પસંદગી પ્રમાણે સંરચિત કરવા માટે; અને
- અમારી વેબસાઇટ પર લોકપ્રિયતા પર આધારિત વારંવાર પુછાતા પ્રશ્નોનો ક્રમાંક નક્કી કરવા માટે, અમારી વેબ આધારિત સેવાઓના ઉપભોક્તાઓને મોબાઈલના મુકાબલામાં ડેસ્કટોપના ઉપભોક્તાઅો રૂપે સમજવા માટે, અથવા અમારા ઘણા ખરા વેબપેજોની લોકપ્રિયતા અને કાર્યસાધકતાને સમજવા માટે.
પાછા ઉપર જાઓ
કેવી રીતે કૂકીઝ નું નિયંત્રણ કરશો
કૂકીઝના સેટિંગ્સને બદલવા માટે તમે તમારા બ્રાઉઝર અથવા ઉપકરણ તરફથી પૂરા પાડવામાં આવેલ સૂચનો અનુસરી શકો છો (સામાન્ય રીતે "સેટિંગ્સ" અથવા "પસંદગીઓ" હેઠળ સ્થિત હોય છે). મહેરબાની કરીને નોંધ કરો કે જો તમે તમારા બ્રાઉઝર અથવા ઉપકરણને કૂકીઝને અક્ષમ કરવા માટે સુયોજિત કરશો, તો અમારી ઘણી સેવાઓ યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં.
પાછા ઉપર જાઓ