કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

WhatsApp સાથે જોડાઓ

WhatsApp એ વિશ્વમાં કોઈની પણ સાથે વાત કરવાનું એક ઝડપી, સરળ અને વિશ્વસનીય માધ્યમ છે. 180 જેટલા દેશોમાં 200 કરોડથી પણ વધારે લોકો, કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળેથી, મિત્રો તથા પરિવારજનો સાથે સંપર્કમાં રહેવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે. WhatsApp મફત હોવાની સાથે વિવિધ મોબાઇલ ડિવાઇસ પર અને નબળી કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં પણ ઉપલબ્ધ છે — તમે જ્યાં પણ હો, WhatsApp એક્સેસ કરી શકો છો અને તે વિશ્વાસપાત્ર છે. તમારી મનગમતી પળોને શેર કરવા, મહત્ત્વની માહિતી મોકલવા કે પછી મિત્રો સાથે વાતચીત કરવા માટેનું આ એક સરળ અને સુરક્ષિત માધ્યમ છે. WhatsApp લોકોને પરસ્પર સંપર્ક સાધવામાં અને શેર કરવામાં મદદ કરે છે, પછી ભલેને તેઓ દુનિયામાં ક્યાંય પણ હોય.

Design & User Experience

  • Design Program Manager - WhatsApp, Business

  • Design Program Manager - WhatsApp

  • Global Operations

  • Head of WhatsApp Support Operations

  • Support Experience Engineer - Tools & Automation, WhatsApp Operations

  • Sales & Marketing

  • Brand Marketing Manager, WhatsApp

  • Product Management

  • WhatsApp Product Manager (Consumer)

  • Technical Program Management

  • Technical Program Manager, WhatsApp


  • રોજગારની સમાન તક આપનાર તેમજ અગાઉ નોકરીમાં ભેદભાવનો સામનો કરનાર જૂથોને પ્રાધાન્યતા આપનાર તરીકેની ઓળખ મેળવતા WhatsApp ગર્વ અનુભવે છે. અમે વંશ, ધર્મ, રંગ, રાષ્ટ્રીય મૂળ, જાતિ (ગર્ભાવસ્થા, બાળજન્મ, પ્રજનનને લગતા સ્વાસ્થ્યના નિર્ણયો અથવા સંબંધિત તબીબી પરિસ્થિતિઓ સહિત), જાતીય અભિગમ, જાતીય ઓળખ, જાતીય અભિવ્યક્તિ, ઉંમર, સંરક્ષિત સેવાનિવૃત્ત સૈનિક તરીકેની ઓળખ, વિકલાંગ તરીકેની ઓળખ, આનુવંશિક માહિતી, રાજકીય મંતવ્યો અથવા ગતિવિધિ કે પછી કાયદાનું રક્ષણ અપાયું હોય તેવી અન્ય લાગુ થતી લાક્ષણિકતાઓના આધારે ભેદભાવ રાખતા નથી. તમે અમારી રોજગારની સમાન તક અંગેની નોટિસ અહીં જોઈ શકો છો. અમે લાગુ થતા ફેડરલ, રાજ્ય અને સ્થાનિક કાયદા સાથે સુસંગત રહીને, ગુનાહિત ઇતિહાસ ધરાવતા લાયક અરજદારોને પણ ધ્યાનમાં લઈએ છીએ. અમે તમારી માહિતીનો ઉપયોગ Facebook, તેના કર્મચારીઓ અને અન્યોની સલામતી તથા સુરક્ષા જાળવવા માટે કાયદાની જરૂરિયાત અનુસાર અથવા પરવાનગી મુજબ કરીએ તેમ બની શકે. તમે Facebookની વેતન પારદર્શિતા નીતિ અને રોજગારની સમાન તક એ કાયદો છે નોટિસ જે-તે લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો. આ ઉપરાંત, WhatsApp કાયદાની આવશ્યકતા મુજબ, અમુક ચોક્કસ લોકેશનમાં ઇ-વેરિફાય કાર્યક્રમમાં સહભાગી થાય છે.

    WhatsApp તેની ભરતી પ્રક્રિયામાં વિકલાંગ ઉમેદવારોને ઉચિત સગવડો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. જો તમને વિકલાંગતાને કારણે કોઈ સહાયતા અથવા સગવડની જરૂર હોય, તો અમને accommodations-ext@fb.com પર જણાવવા વિનંતી.

    ડાઉનલોડ કરો
    WhatsAppનો મુખ્ય લોગો
    WhatsAppનો મુખ્ય લોગો
    ડાઉનલોડ કરો
    અમે શું કરીએ છીએ
    સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
    અમે કોણ છીએ
    અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
    WhatsAppનો ઉપયોગ કરો
    AndroidiPhoneMac/PCWhatsApp વેબ
    મદદની જરૂર છે?
    અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
    ડાઉનલોડ કરો

    2025 © WhatsApp LLC

    શરતો અને પ્રાઇવસી પોલિસી
    સાઇટમેપ