WhatsAppનો સંપર્ક સાધો

WhatsApp Messenger સમર્થન

તમારી સારી સહાય માટે, કૃપયા તમારા ફોનમાંથી WhatsApp > સેટિંગ્સ >સહાય > અમારો સંપર્ક કરો ખોલીને અમારો સંપર્ક સાધો. વધુ માહિતી માટે તમે અમારા વારંવાર પૂછાયેલ પ્રશ્નો પર પણ જઈ શકો છો.

નીચે આપેલ પસંદગીમાંથી એકને પસંદ કરીને અમને જણાવો કે તમે WhatsAppનો કેવી રીતે ઉપયોગ કરો છો. પછી અમારો સંપર્ક સાધવા દર્શાવેલ ઈમેઇલ પર ટેપ કરો.