તમારી સારી રીતે મદદ કરી શકવા માટે, તમારા ફોનમાંથી WhatsApp > સેટિંગ > મદદ > અમારો સંપર્ક કરો ખોલીને અમારો સંપર્ક કરો. વધુ માહિતી માટે તમે અમારા મદદ કેન્દ્ર પર પણ જઈ શકો છો.
નીચે જણાવેલી જરૂરી માહિતી આપીને અમને જણાવો કે તમે WhatsAppનો ઉપયોગ કેવી રીતે કરો છો. પછી, અમારો સંપર્ક કરવા માટે "પ્રશ્ન મોકલો" દબાવો અથવા ક્લિક કરો.