તમને વધુ સારી રીતે મદદ કરી શકીએ તે માટે તમારા ફોનમાં WhatsApp > સેટિંગ > મદદ > અમારો સંપર્ક કરો ખોલીને અમારો સંપર્ક કરો. વધુ માહિતી માટે તમે અમારા મદદ કેન્દ્રનો પણ સંપર્ક કરી શકો છો.
નીચે જણાવેલી જરૂરી માહિતી આપીને અમને જણાવો કે તમે WhatsApp કેવી રીતે વાપરો છો. પછી, અમારો સંપર્ક કરવા માટે "પ્રશ્ન મોકલો" પર દબાવો અથવા તેના પર ક્લિક કરો.