WhatsApp Business API વડે માર્કેટિંગ કરવા માગો છો? અમારા કોઈ એક વૈશ્વિક બિઝનેસ સોલ્યુશન પ્રોવાઇડર સાથે ભાગીદારી કરો કે જેઓ એન્ટરપ્રાઇઝ બિઝનેસથી લઈને ગ્રાહક કોમ્યુનિકેશનના મેસેજ મોકલવામાં નિષ્ણાત છે. Facebook પાર્ટનર ડિરેક્ટરીમાં શોધો.
અથવા નાના ઉદ્યોગો માટેના ઉપાયો વિશે વધુ જાણો.
નજરે ચડો
બિઝનેસ પ્રોફાઇલ
તમારા ગ્રાહકો માટે બિઝનેસ પ્રોફાઇલ બનાવીને તમે તમારું સરનામું, બિઝનેસનું વર્ણન, ઇમેઇલ એડ્રેસ અને વેબસાઇટ જેવી ઉપયોગી માહિતી ઉમેરી શકો છો.
ગ્રાહકો સાથે ચેટ
મેસેજ માટેનાં સાધનો
તમારા ગ્રાહકોને એ માહિતી મોકલો કે જેની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે એ તેઓને ક્યાં જોઈએ છે. સવાલોના જવાબો આપો અને મદદ પૂરી પાડો.
શરૂ કરો
ગ્રાહકોની કહાની
માહિતગાર રહો
શું વધુ માહિતી જોઈએ છે?