ગ્રાહકોને મદદ પૂરી પાડવા અને મહત્ત્વનાં નોટિફિકેશન પહોંચાડવા માટે પણ WhatsApp મધ્યમ અને મોટા બિઝનેસને મદદ કરી શકે છે. WhatsApp Business API વિશે વધુ જાણો.
નજરે ચડો
બિઝનેસ પ્રોફાઇલ
તમારા ગ્રાહકો માટે બિઝનેસ પ્રોફાઇલ બનાવીને તમે તમારું સરનામું, બિઝનેસનું વર્ણન, ઇમેઇલ એડ્રેસ અને વેબસાઇટ જેવી ઉપયોગી માહિતી ઉમેરી શકો છો.
વધારે મેસેજ કરો ને કામમાં રાહત મેળવો
ઝડપી જવાબો
ઝડપી જવાબો તમે વારંવાર મોકલો છો તે મેસેજને સેવ કરવા અને ફરી વાપરવા દે છે, જેથી તમે સામાન્ય પ્રશ્નોના જવાબ ચપટીમાં આપી શકો.
માહિતીને રાખો આંગળીના ટેરવે
લેબલ
તરત જવાબ આપો
આપમેળે મોકલાતા મેસેજ
તમે જવાબ ન આપી શકો તે સમય માટે ગેરહાજરીનો મેસેજ સેટ કરો. જેથી ગ્રાહકોને ખ્યાલ આવે કે ક્યારે જવાબ મળશે. તમે તમારા બિઝનેસથી ગ્રાહકોને માહિતગાર કરાવવા શુભેચ્છા મેસેજ પણ બનાવી શકો છો.