બિઝનેસ
તમારી ભાષા પસંદ કરો
  • azərbaycan
  • Afrikaans
  • Bahasa Indonesia
  • Melayu
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • Filipino
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • العربية
  • فارسی
  • اردو
  • বাংলা
  • हिन्दी
  • ગુજરાતી
  • ಕನ್ನಡ
  • मराठी
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • മലയാളം
  • ไทย
  • 简体中文
  • 繁體中文
  • 日本語
  • 한국어
  • WhatsApp વેબ
  • સુવિધાઓ
  • ડાઉનલોડ કરો
  • સુરક્ષા
  • મદદ કેન્દ્ર
  • ડાઉનલોડ કરો
  • સુવિધાઓ
  • સુરક્ષા
  • મદદ કેન્દ્ર
  • સંપર્ક કરો
WhatsApp Business ઍપ
WhatsApp Business ઍપ મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. નાના બિઝનેસના માલિકોને ધ્યાનમાં રાખીને એને બનાવવામાં આવી હતી. વ્યક્તિગત રીતે તમારા ગ્રાહકોનો સંપર્ક કરવા, તમારી પ્રોડક્ટ અને સેવાઓને ધ્યાન પર લાવવા અને સમગ્ર ખરીદી દરમિયાન ગ્રાહકોના પ્રશ્નોનોનો જવાબ આપવાનું આ ઍપ સહેલું બનાવી આપે છે. તમારી પ્રોડક્ટ અને સેવાઓને લોકો સામે રજૂ કરવા એનું કેટલોગ બનાવો અને ગ્રાહકોના મેસેજનો આપમેળે જવાબ આપવા, તેને ગોઠવવા અને ઝડપથી જવાબ આપવા ખાસ તૈયાર કરેલા સાધનોનો ઉપયોગ કરો.

ગ્રાહકોને મદદ પૂરી પાડવા અને મહત્ત્વનાં નોટિફિકેશન પહોંચાડવા માટે પણ WhatsApp મધ્યમ અને મોટા બિઝનેસને મદદ કરી શકે છે. WhatsApp Business API વિશે વધુ જાણો.


તમારા ફોન માટે ડાઉનલોડ કરો

Android iPhone

નજરે ચડો

બિઝનેસ પ્રોફાઇલ

તમારા ગ્રાહકો માટે બિઝનેસ પ્રોફાઇલ બનાવીને તમે તમારું સરનામું, બિઝનેસનું વર્ણન, ઇમેઇલ એડ્રેસ અને વેબસાઇટ જેવી ઉપયોગી માહિતી ઉમેરી શકો છો.

વધારે મેસેજ કરો ને કામમાં રાહત મેળવો

ઝડપી જવાબો

ઝડપી જવાબો તમે વારંવાર મોકલો છો તે મેસેજને સેવ કરવા અને ફરી વાપરવા દે છે, જેથી તમે સામાન્ય પ્રશ્નોના જવાબ ચપટીમાં આપી શકો.

માહિતીને રાખો આંગળીના ટેરવે

લેબલ

લેબલ આપીને તમારા સંપર્કો કે ચેટને ગોઠવો, જેથી તમે તેને ફરી સરળતાથી શોધી શકો.

તરત જવાબ આપો

આપમેળે મોકલાતા મેસેજ

તમે જવાબ ન આપી શકો તે સમય માટે ગેરહાજરીનો મેસેજ સેટ કરો. જેથી ગ્રાહકોને ખ્યાલ આવે કે ક્યારે જવાબ મળશે. તમે તમારા બિઝનેસથી ગ્રાહકોને માહિતગાર કરાવવા શુભેચ્છા મેસેજ પણ બનાવી શકો છો.

WhatsApp

  • સુવિધાઓ
  • સુરક્ષા
  • ડાઉનલોડ કરો
  • WhatsApp વેબ
  • બિઝનેસ
  • પ્રાઇવસી

કંપની

  • અમારા વિશે
  • કારકિર્દી
  • બ્રાંડ સેન્ટર
  • સંપર્ક કરો
  • બ્લોગ
  • WhatsApp સ્ટોરી

ડાઉનલોડ કરો

  • Mac/PC
  • Android
  • iPhone

મદદ

  • મદદ કેન્દ્ર
  • Twitter
  • Facebook
  • કોરોના વાઇરસ
2021 © WhatsApp LLC
પ્રાઇવસી અને શરતો