WhatsApp Business અૅપ

WhatsApp Business, Android માટેનો અૅપ છે જે વગર કિંમતે ડાઉનલોડ કરી શકાય છે, અને તેને નાના વ્યવસાયોના માલિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ અૅપ વડે સંદેશાઓનું સ્વચાલન, વર્ગીકરણ, અને ઝડપી જવાબ આપવાના સાધનોની સગવડ દ્વારા વ્યવસાયો તેમના ઘરાકો સાથે ચર્ચા વિચારણા સરળતાથી કરી શકે છે.

પ્રદર્શિત કરો

વ્યાવસાયિક પ્રોફાઈલ

તમારા ધરાકો માટે તમારું સરનામું, વ્યવસાય વર્ણન, ઈમેઇલ સરનામું અને વેબસાઈટ જેવી ઉપયુક્ત માહિતી સાથે એક વ્યાવસાયિક પ્રોફાઈલ તૈયાર કરો.

ઓછા શ્રમે, વધુ સંદેશાઓ મોકલો

ઝડપી જવાબો

ઝડપી જવાબો તમને વારેઘડીયે મોકલાતા સંદેશાઓને સાચવીને ફરી વાપરી ઓછા સમયમાં સાધારણ સવાલોના સરળતા અને ઝડપથી જવાબ આપવાની સગવડ આપે છે.

ઝડપથી પ્રતિસાદ આપો

સ્વચાલિત સંદેશાઓ

જ્યારે તમે બહાર હોવો ત્યાર માટે એક બાહિરે સંદેશ તૈયાર કરો જેથી તમારા જવાબ ના આપી શકવા પર તમારા ઘરાકોને ખબર રહે કે તમે ક્યારે જવાબ આપી શકશો. તમે તમારા ઘરાકો સાથે તમારા વ્યવસાયનું પરિચય કરાવવા માટે એક સત્કાર સંદેશ પણ તૈયાર કરી શકો છો.

વધુ જ્ઞાન મેળવો

સંદેશાઓની આંકડા માહિતી

તમારા કેટલા સંદેશાઓ સફળતા સાથે મોકલાયા, પહોંચાડાયા, અને વંચાયા, તેની મહત્વપૂર્ણ ગણતરી રાખો.