WhatsApp વિશે

અમારી એપ્

1 અબજ લોકો અને 180 થી વધુ દેશો માં ઉપયોગ માં લેવાતું WhatsApp1 ગમે ત્યારે અને ગમે ત્યાં મિત્રો અને પરિવારજનો સાથે સંપર્ક માં રહેવા માટે ઉપયોગ કરી શકો છો. WhatsApp મફત 2 છે અને કોલ અને સંદેશવ્યવહાર માટે સરળ, સુરક્ષિત, અને ટકાઉ છે. જે પુરા વિશ્વ માં ફોન પર ઉપલબ્ધ છે.

1 અને હા, WhatsApp નું નામ What's Up (શું ચાલે છે) મુહાવરા પર થી છે

2 ડેટા શુલ્ક લાગુ પડે છે.

અમારો ધ્યેય

WhatsApp SMS માટે વૈકલ્પિક તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. અમારી પ્રોડક્ટ હવે વિવિધ પ્રકાર મોકલી અને મેળવી શકાય એવી મીડિયા ને આધારભૂત છે: ટેક્સ્ટ, ફોટા, વિડિઓઝ, દસ્તાવેજો, અને સ્થાન, તેમજ ધ્વનિ કૉલ્સ. અમારા સંદેશાઓ અને કૉલ્સ શરૂઆત થી અંત સુધી એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે, જેનો અર્થ એય છે કે કોઈ પણ તૃતીય પક્ષ WhatsApp સહીત તેને વાંચી અથવા સાંભળી શકે નહિ. દરેક ઉત્પાદન નિર્ણય પાછળ આમારી ઈચ્છા છે કે લોકો અવરોધો વગર ગમે ત્યાં વિશ્વમાં વાતચીત કરી શકે.

આપણી ટુકડી

WhatsApp ની સ્થાપના Jan Koum and Brian Acton દ્વારા કરવામાં આવી હતી જેમને અગાઉ 20 વર્ષ Yahoo પર સંયુક્ત ગાળ્યા હતા . WhatsApp 2014 માં ફેસબુક સાથે જોડાયા છે. પરંતુ આ એક જુદી મેસેજિંગ સેવા તરીકે જે કામ કરશે જે ખુબ ઝડપી અને દુનિયા માં ખુબ ભરોસામંદ છે.