૧૮૦થી વધુ દેશોમાં ૨૦૦ કરોડથી પણ વધારે લોકો ગમે ત્યારે, દુનિયાના કોઈ પણ ખૂણેથી પોતાના મિત્રો અને કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેવા WhatsApp1 વાપરે છે. WhatsApp પર તમને ફ્રી2માં મળે છે ઝડપી, સરળ, સુરક્ષિત મેસેજિંગ અને કૉલિંગ, આ સુવિધા ફોન પર પૂરી દુનિયામાં ઉપલબ્ધ છે.
1અને હા, WhatsAppનું નામ What's Up શબ્દસમૂહ શું ચાલે છેનું શ્લેષ છે.
2ડેટા શુલ્ક લાગી શકે છે.