
ખાનગી રીતે મેસેજ મોકલો
મફત*માં સરળ, વિશ્વસનીય, ખાનગી મેસેજિંગ અને કૉલિંગ, જે વિશ્વભરમાં ઉપલબ્ધ છે.












* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા ઇન્ટરનેટની સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.
મફત*માં સરળ, વિશ્વસનીય, ખાનગી મેસેજિંગ અને કૉલિંગ, જે વિશ્વભરમાં ઉપલબ્ધ છે.
* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા ઇન્ટરનેટની સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.
સહપાઠીઓ સાથેના ગ્રૂપ કૉલથી લઈને મમ્મી સાથેના એક ત્વરિત કૉલ સુધી, વોઇસ અને વીડિયો કૉલની મદદથી એવું લાગે કે તમે એક જ રૂમમાં છો.
WhatsApp પર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે, તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલ, લૉક વડે સુરક્ષિત હોય છે. ફક્ત તમે અને તમે જેમની સાથે વાત કરી રહ્યા હો તે વ્યક્તિ જ તેમને વાંચી કે સાંભળી શકે છે અને બીજું કોઈ પણ નહિ, WhatsApp પણ નહિ
મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવવાનું હોય કે બસ તમારી કૌટુંબિક ચેટ અંગે સારી પેઠે અવગત થયેલા રહેવાનું હોય, ગ્રૂપમાં થતી વાતચીતો સહેલી લાગવી જોઈએ.
શબ્દો વિના સ્વયંને અભિવ્યક્ત કરો. સ્ટેટસ પર સ્ટિકર અને GIFનો ઉપયોગ કરો અથવા રોજબરોજની ક્ષણોને શેર કરો. એક ત્વરિત હેલો અથવા વધુ લાંબી સ્ટોરી માટે વોઇસ મેસેજ રેકોર્ડ કરો.
WhatsApp Business, મોટાપાયે આકર્ષક અનુભવો આપવા માટે વૈશ્વિક સ્તરે તમારા ગ્રાહકો સુધી પહોંચવામાં તમારી મદદ કરે છે. તમારી પ્રોડક્ટ અને સેવાઓને પ્રદર્શિત કરો, વેચાણ વધારો અને સંબંધો બાંધો, આ બધું જ WhatsAppની મદદથી કરો.