
ખાનગી રીતે મેસેજ મોકલો
સરળ, વિશ્વસનીય, ખાનગી મેસેજિંગ અને મફત*માં કૉલિંગ, જે વિશ્વભરમાં ઉપલબ્ધ છે.












* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.
સરળ, વિશ્વસનીય, ખાનગી મેસેજિંગ અને મફત*માં કૉલિંગ, જે વિશ્વભરમાં ઉપલબ્ધ છે.
* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.
સાથે ભણતાં લોકોને કરેલા ગ્રૂપ કૉલથી લઈને મમ્મી સાથેના એક ત્વરિત કૉલ સુધી, વોઇસ અને વીડિયો કૉલની મદદથી એવું લાગશે કે તમે એક જ રૂમમાં છો.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સાથે, તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલ સુરક્ષિત છે. ફક્ત તમે અને તમે જેમની સાથે વાતચીત કરી રહ્યા હો તે વ્યક્તિ જ તેને વાંચી કે સાંભળી શકે છે, વચ્ચેની બીજી કોઈપણ વ્યક્તિ નહિ, WhatsApp પણ નહિ.
મિત્રો સાથે ફરવા જવાનો પ્રોગ્રામ કરવો હોય કે પછી તમારી કૌટુંબિક ચેટ અંગે સતત વાકેફ રહેવું હોય, ગ્રૂપમાં થતી વાતચીત તો સરળ જ લાગવી જોઈએ.
શબ્દો વિના સ્વયંને અભિવ્યક્ત કરો. સ્ટેટસ પર સ્ટિકર અને GIFનો ઉપયોગ કરો અથવા રોજબરોજની ક્ષણોને શેર કરો. એક ત્વરિત હેલો અથવા વધુ લાંબી એક સ્ટોરી માટે વોઇસ મેસેજ રેકોર્ડ કરો.
WhatsApp Business, મોટાપાયે આકર્ષક અનુભવો આપવા માટે વૈશ્વિક સ્તરે તમારા ગ્રાહકો સુધી પહોંચવામાં તમારી મદદ કરે છે. તમારી પ્રોડક્ટ અને સેવાઓ બતાવો, વેચાણ વધારો અને સંબંધો બાંધો, આ બધું જ WhatsAppની મદદથી કરો.
જ્યારે તમે ભૂલ કરો કે બસ પોતાનો વિચાર બદલી દો તેવી ક્ષણો માટે, હવે તમે તમારા મોકલેલા મેસેજમાં ફેરફાર કરી શકો છો.
અમારો જુસ્સો તમારા મેસેજને ખાનગી અને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે નવી-નવી રીતોને શોધવામાં રહેલો છે. આજે, અમે જેને 'ચેટ લૉક' કહી રહ્યા છીએ તે નવી...
અમે ઍપ પર નવીનતા લાવવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે, આજે અમે WhatsApp પર આવનારી કેટલીક નવી સુવિધાઓને શેર કરી રહ્યાં છીએ કે જે અમને આશા છે કે ચેટને થોડી...
ગયા વર્ષે, અમે પ્રાઇવસી અને સુરક્ષાના સમાન સ્તરને જાળવી રાખતી વખતે, વૈશ્વિક સ્તરે વાપરનારાઓ માટે તેમનાં બધાં ડિવાઇસમાં અવરોધરહિત રીતે મેસેજ...
ગાયબ થતા મેસેજની સાથે, રૂબરૂમાં થતી ચર્ચાઓની જેમ જ – વાતચીતોએ કાયમ માટે વળગી રહેવાની જરૂર નથી. જોકે પ્રાઇવસીનો આ વધારાનો સ્તર મેસેજને ખોટા હાથોમાં...