![મોબાઇલ ડિવાઇસ પકડી રાખીને ગળે મળી રહેલી માતા અને પુત્રી](https://scontent.whatsapp.net/v/t39.8562-34/316546300_547692113846445_7299710494491288098_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=FdthN8i_dRgQ7kNvgHNOOsk&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaIDOpdLvPSnoHJp_B9SlQ1IQzvfebqFVDO6yqdv2rl4k5&oe=6795DE25)
ખાનગી રીતે મેસેજ મોકલો
મફતમાં સરળ, વિશ્વસનીય, ખાનગી મેસેજિંગ અને કૉલિંગની સુવિધા*, જે વિશ્વભરમાં ઉપલબ્ધ છે.
![WhatsApp પર ઇમોજીની સાથે 'શુભ સવાર મમ્મી' વાંચતા લખાણના બબલનું ઉદાહરણ](https://scontent.whatsapp.net/v/t39.8562-34/472876409_614096367807587_5811179471919845951_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=aKVxCiBsvoYQ7kNvgGQ3U9y&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaIJqFz314DM8wY-x58LgAIKHU_tZM4yKmOWL8Ar_UeZQ_&oe=6795E863)
![whatsapp પર મેસેજ પર હાર્ટ ઇમોજીની પ્રતિક્રિયા](https://scontent.whatsapp.net/v/t39.8562-34/326429760_565901131866976_8960223839941330956_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=Sp_cgIJ7TcUQ7kNvgGHKR03&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaILLsuhvEY1wIR49FGaBZ0MILPlucWe0uBTJuPDzaMqY1&oe=6795E548)
![મેસેજનો જવાબ આપવા માટે કૉફીના ફોટાવાળા સ્ટિકરની whatsapp સુવિધા](https://scontent.whatsapp.net/v/t39.8562-34/318567080_617695970110803_5923371384204745052_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=UDu1GaPDAIMQ7kNvgGkcbkp&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaINg5VnQD7BXNU4xWXnc7UnUkWx-ifOcdPq1f_8NVLy1s&oe=6795EAA6)
![](https://scontent.whatsapp.net/v/t39.8562-34/311201427_619010693228007_5878944071555156995_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=sksg6ECQCrQQ7kNvgFAZNJh&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaIHxkEJ-etecF44AgIHYDCJUzl3sRPtw670_DMPvFqvWY&oe=67960BB6)
![WhatsApp પર ઇમોજીની સાથે 'શુભ સવાર મમ્મી' વાંચતા લખાણના બબલનું ઉદાહરણ](https://scontent.whatsapp.net/v/t39.8562-34/472876409_614096367807587_5811179471919845951_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=aKVxCiBsvoYQ7kNvgGQ3U9y&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaIJqFz314DM8wY-x58LgAIKHU_tZM4yKmOWL8Ar_UeZQ_&oe=6795E863)
![whatsapp પર મેસેજ પર હાર્ટ ઇમોજીની પ્રતિક્રિયા](https://scontent.whatsapp.net/v/t39.8562-34/326429760_565901131866976_8960223839941330956_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=Sp_cgIJ7TcUQ7kNvgGHKR03&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaILLsuhvEY1wIR49FGaBZ0MILPlucWe0uBTJuPDzaMqY1&oe=6795E548)
![મેસેજનો જવાબ આપવા માટે કૉફીના ફોટાવાળા સ્ટિકરની whatsapp સુવિધા](https://scontent.whatsapp.net/v/t39.8562-34/318567080_617695970110803_5923371384204745052_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=UDu1GaPDAIMQ7kNvgGkcbkp&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaINg5VnQD7BXNU4xWXnc7UnUkWx-ifOcdPq1f_8NVLy1s&oe=6795EAA6)
![whatsapp પર 'વોઇસ મેસેજિંગ' સુવિધા માટેના અવાજની ટૂંકી ક્લિપ](https://scontent.whatsapp.net/v/t39.8562-34/473668291_591315470187267_8338179311223738710_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=-KLRdtZEev8Q7kNvgGQxnPW&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaIFwWSO0GTU0G_WLu3lv6VPRmTSdIuRl5GAioYXtoBsPl&oe=6795DA8E)
![ટાઇમસ્ટેમ્પની સાથે whatsapp મારફતે મોકલવામાં આવેલો માતા અને પુત્રીનો ફોટો](https://scontent.whatsapp.net/v/t39.8562-34/327713084_566495871797259_1779906837439389762_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=pieS-AS1Sv4Q7kNvgHK3frk&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaICExEOSXhPV5-YspltUsTFXepAGqbVpfQ9YGWORiDS4U&oe=6795F3DB)
![whatsapp પર ફોટાવાળા મેસેજ પર પ્રતિક્રિયા આપવા માટે ઉપયોગમાં લેવાયેલી અશ્રુભરી આંખની ઇમોજી](https://scontent.whatsapp.net/v/t39.8562-34/331324920_411994007808830_5458286697352087382_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=JXOfDm_sU-4Q7kNvgGf1TVt&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaIDG44YEVYy5tEwpmMgD4SPuysQ9LKk5Aep-GzG69YCfE&oe=6795EE6A)
![whatsapp પ્લેટફોર્મ પર 'આપણી આગલી ફેમિલી ટ્રિપ માટે આતુર છું' વાંચતું સુરક્ષિત લખાણ](https://scontent.whatsapp.net/v/t39.8562-34/473160926_1324161669037203_7444202673089810178_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=Je2vjb42OsMQ7kNvgH8oRcw&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaIPWARPkxY4FHCcn86gNqH8n0hsbaOn1blUjB6xw2Hk9Y&oe=67960C22)
![](https://scontent.whatsapp.net/v/t39.8562-34/319083687_560355302533985_451317800534933863_n.png?ccb=1-7&_nc_sid=73b08c&_nc_ohc=xgprmasJBLwQ7kNvgG2AeXQ&_nc_zt=3&_nc_ht=scontent.whatsapp.net&_nc_gid=AK0XIQY52JZXsQmpp_EfUho&oh=01_Q5AaIG28HP5iyEGjiep0ycOfi4wqWs0A3Klo01tYUuWmNBKQ&oe=67960017)
* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.
મફતમાં સરળ, વિશ્વસનીય, ખાનગી મેસેજિંગ અને કૉલિંગની સુવિધા*, જે વિશ્વભરમાં ઉપલબ્ધ છે.
* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.
સાથે ભણતાં લોકોને કરવામાં આવતા ગ્રૂપ કૉલથી લઈને મમ્મી સાથેના એક ત્વરિત કૉલ સુધી, વોઇસ અને વીડિયો કૉલની મદદથી એવું લાગશે કે તમે એક જ રૂમમાં છો.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સાથે, તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલ સુરક્ષિત છે. ફક્ત તમે અને તમે જેમની સાથે વાત કરી રહ્યા હો તે વ્યક્તિ જ તેને વાંચી કે સાંભળી શકે છે, વચ્ચેની બીજી કોઈ પણ વ્યક્તિ નહિ, WhatsApp પણ નહિ.
મિત્રો સાથે ફરવા જવાનો પ્રોગ્રામ કરવો હોય કે પછી તમારી કૌટુંબિક ચેટ અંગે સતત વાકેફ રહેવું હોય, ગ્રૂપમાં થતી વાતચીત તો સરળ જ લાગવી જોઈએ.
શબ્દો વિના સ્વયંને અભિવ્યક્ત કરો. સ્ટેટસ પર સ્ટિકર અને GIFનો ઉપયોગ કરો અથવા રોજબરોજની ક્ષણોને શેર કરો. એક ત્વરિત હેલો અથવા વધુ લાંબી એક સ્ટોરી માટે વોઇસ મેસેજ રેકોર્ડ કરો.
WhatsApp Business, મોટાપાયે આકર્ષક અનુભવો આપવા માટે વૈશ્વિક સ્તરે તમારા ગ્રાહકો સુધી પહોંચવામાં તમારી મદદ કરે છે. તમારી પ્રોડક્ટ અને સેવાઓ બતાવો, વેચાણ વધારો અને સંબંધો બાંધો, આ બધું જ WhatsAppની મદદથી કરો.