સરળ. સુરક્ષિત.
વિશ્વસનીય સંદેશવહન.

WhatsApp વડે, ફોન્સ ઊપર તમને દુનિયા ભરમાં ઝડપી, સરળ, સુરક્ષિત, સંદેશવાહન અને કૉલિંગ મફત*,માં મળશે.
હમણાં ડાઉનલોડ કરો
* ડેટા ખર્ચ લાગુ પડી શકે છે. વિગતો માટે તમારા સર્વિસ પ્રોવાઇડર નો સંપર્ક કરો.

WhatsApp ધ્વનિ અને વિડિઓ કોલ્સ

છૂટથી વાત કરો

અવાજ વાળા કૉલ્સ વડે, તમે તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે મફત*,વાતો કરી શકો છો, તેઅો પરદેશમાં રહેતા હોય તો પણ. અને જ્યારે અવાજ કે ટેક્સ્ટ પૂરૂં ના જ થઈ રહે, ત્યારે મફત* વિડીયો કૉલ્સ વડે, તમે સામ સામે વાર્તાલાપ સરી શકો છો. WhatsApp અવાજ અને વીડિયો કૉલો તમારા સેલ સંયોજનની અવાજની મીનીટોને બદલે, તમારા ફોનનાં ઇન્ટરનેટ જોડાણનો ઉપયોગ કરે છે, જેથી તમારે કૉલની મોંઘી કિંમતોની ચિંતા ના કરવી પડે.

શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ

બુનિયાદી સુરક્ષા

WhatsApp પર તમારી સૌથી વ્યક્તિગત ક્ષણો શેર કરવામાં અાવે છે, અે જ કારણ છે કે અમે અમારા અૅપની નવી અાવૃત્તિઅોમાં શરૂઆત થી અંત સુધી ગુપ્તીકરણની રચના કરી છે. જ્યારે બન્ને તરફથી ગુપ્ત હોય, ત્યારે તમારા સંદેશાઅો અને કૉલ્સ અેવી રીતે સુરક્ષિત થઈ જાય છે, કે ફક્ત તમે અને તમે જેની સાથે સંચાર કરી રહ્યા હોવ તેઅો જ અેમને વાંચી કે સાંભળી શકે છે અને વચ્ચે બીજું કોઈ પણ નહીં, WhatsApp પણ નહીં.
વિશેષતાઅો જુવો